Advertisement
Author: નોબત સમાચાર

ચંદ્રયાન-૩ પર 'શિવશક્તિ' પોઈન્ટની ઘોષણા થતા ભવ્ય ઉજવણી

લીમડાલાઈનમાં વેપારીઓમાં હર્ષોલ્લાસઃ

તાજેતરમાં ભારતના ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરતા એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ નામ આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરતા લીમડાલાઈન વેપારી એસોસિએશન તથા સામાજિક કાર્યકર નિમેષભાઈ સીમરીયા દ્વારા ફટાકડા ફોડી અને તિરંગો લહેરાવી આ નિર્ણયને આવકારી ઉજવણી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh