Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારના રાજ૫ૂત સમાજ દ્વારા કરાશે સન્માનઃ
જામનગર તા. ર૯ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આગામી તા. ૩૧-૮-ર૦ર૩ ના જામનગર આવી રહ્યાં છે. તેઓ જામનગર શહેર જિલ્લા કોંેંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પછી શહેર જિલ્લાના વિવિધ પ્રશ્નો ભાજપ સરકારની જોહુકમી સામે પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે ચેમ્બર ઓફ કોમર્સ પાસેથી બાઈક રેલી મારફત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવશે. આ પછી સાંજે પાંચ વાગ્યે ક્રિકેટ બંગલા સામે રાજપૂત સમાજની જગ્યામાં જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમસ્ત રાજપૂત સમાજની સંસ્થાઓ દ્વારા તેઓના ભવ્ય સન્માન કરવામાં આવશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial