Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિના પાવન પર્વે
જામનગર તા. ૧૭ઃ જામનગરના ગીરનારી ગ્રુપ ઓફ મેમ્બર્સ દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વે આદિ યોગી સ્વરૃપના મહાદેવના દિવ્ય સ્વરૃપના દર્શન તા. ૧૮-૨-૨૩ ને શનિવારે શાલીગ્રામ એપાર્ટમેન્ટની નીચે ગિરનારી પાન, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાંં સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. નગરની શિવપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લેવા ગીરનારી ગ્રુપ ઓફ મેમ્બર્સ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag