Advertisement
Author: નોબત સમાચાર

વિદેશી પક્ષીઓ 'વિન્ટર હોમ' જામનગરને કહી રહ્યા છે અલવિદા

અચ્છા નહીં લગતા મગર જાના પડેગા સર્દીઓ કા ઘર છોડકર જાના પડેગા

વિદેશી પક્ષીઓ માટે જામનગર એ તેમનું વિન્ટર હોમ છે. હજ્જારો માઈલનું અંતર કાપી હજ્જારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિવાળામાં જામનગરને રહેઠાણ બનાવે છે. નગરજનો પણ આ આકાશી મહેમાનોને ભરપૂર પ્રેમ આપે છે. પરંતુ હવે શિવાળો વિદાય લેાવની અણી ઉપર હોય આ વિદેશી પક્ષીઓ પણ વતન રવાના થવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ પક્ષીઓ જામનગરને આવતા શિવાળે ફરી આવવાનું મનોમન વચન આપી રહ્યા હોય એવી પ્રતીતિ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh