Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર તા.૧૭ ઃ વાડીનારની બેંક ઓફ ઈન્ડિયામાં ધીમી કામગીરી અંગે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.
નવું ખાતું ખોલાવ્યા પછી એક-દોઢ મહિને એક્ટિવ (ચાલુ) થાય છે. લોન માટે ગરીબ લોકોને વારંવાર બેંકે ધક્કા ખાવા પડે છે. વાડીનાર વિસ્તારમાં આ એકમાત્ર બેંક છે. બેંકમાંથી નાણા ઉપાડવા-જમા કરાવવા કલાક જેવો સમય લાગે છે. આ માટે માત્ર એક જ કાઉન્ટર હોવાથી હેરાનગતિ થાય છે.
આ બેંકના ગ્રાહકો બેંકની કામગીરીથી ત્રાસીને ખંભાળિયાની બેંકોમાં ખાતા ખોલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag