Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાસેથી બાઈકની ચોરીની રાવ

જામનગર તા.૧૭ ઃ જામનગરના સિક્કાના આસામીનું હીરો મોટરસાયકલ ગયા શનિવારે રાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગ પાસેથી ઉપડી ગયાની ફરિયાદ થઈ છે.

જામનગર તાલુકાના સિક્કામાં નાઝ સિનેમા રોડ પર રહેતા અસગર ઈસ્માઈલભાઈ સુંભણીયા નામના આસામીએ પોતાનું જીજે-૧૦-ડીડી ૪૧૭૦ નંબરનું મોટરસાયકલ ગઈ તા.૧૧ની રાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાસે રાખ્યું હતું.

ત્યાંથી રૃા.૩૫ હજારની કિંમતના આ બાઈકની કોઈ શખ્સ ઉઠાંતરી કરી જતાં અસગરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh