Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યજ્યોત જાગૃતિ સંસ્થાન દ્વારા જામનગરમાં શ્રી હરિ કથાનું આયોજન

દિવ્યજ્યોતિ જાગૃતિ સંસ્થાનના સ્થા૫ક-સંચાલક ગુરૃદેવ આશુતોષ મહારાજ છે. આ સંસ્થા દ્વારા તા. ૧૧ થી ૧૩ મે ૨૦૨૩ સુધી ઢીંચડા રોડ પરના શ્રી દુર્ગા માતાજીના મંદિરમાં શ્રી હરિ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા સમયાંતરે ભજન, કીર્તન, કથાનું આયોજન થતું રહે છે. જેના અનુસંધાને જ્યોતિ જાગૃતિ સંસ્થાન-અમદાવાદ દ્વારા ત્રણ દિવસની હરિ કથાનું જામનગરમાં આયોજન થયું હતું. જેમાં અનેક લોકોએ કથાનું રસપાન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh