Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
સલાયા તા. ૧પઃ સલાયા નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ આવાસનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત તથા લાભાર્થીઓ દ્વારા બનાવાયેલા બીએલસીનું ઈ-ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મામલતદારશ્રી નિમાવત, અરવિંદભાઈ ભટ્ટ, લાલજીભાઈ ભૂવા, સવજીભાઈ માતંગ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag