Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ જામનગરના વિશ્વનાથ વ્યાયમ પ્રચારક મંડળ દ્વારા વિશ્વનાથ પટાંગણ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ર૪ દિવસની શારીરિક શિક્ષણની નિઃશુલ્ક શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં ભાગ લેનાર ૧૦ થી ૧૭ વર્ષના તાલીમાર્થી ભાઈઓ-બહેનોને લાઠી ફાઈટ, બને ટી, લાઠી દાવ, સીંગલ બાર, ડબ્બલ બાર, સ્વીમીંગ અંગેની કસરતો વિગેરેની તાલીમ આપવામાં આવી હતી. શિબિરની પૂર્ણાહુતિ ગત તા. ૧૦-પ-ર૩ ના સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ સી. મહેતાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું સફળ સંચાલન સંસ્થાના સહમંત્રી પરસોતમભાઈ પરમારે કર્યું હતું. પ્રમુખશ્રીએ દરેકનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag