Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મેયર બીનાબેન કોઠારી દ્વારા ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ

હેરત અંગેના કરતબો સાથે જોકરોની કોમેડી!

જામનગરના પ્રદર્શન મેદાનમાં વિખ્યાત ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ મેયર બિનાબેન કોઠારીએ રિબિન કાપી કરાવ્યો હતો. આ સમયે સર્કસના મેનેજર મહેન્દ્રભાઈ, એરોઝ એડ.ના સંચાલક દિપકભાઈ પારેખ, કોર્પોરેટર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. પાંચ વર્ષ પછી જામનગરના આંગણે આવેલા સર્કસમાં રશિયન, આફ્રિકન તથા ભારતના વિવિધ પ્રદેશોના કલાકારો દ્વારા રજૂ થતાં હેરતઅંગેઝ કરતબો અને જોકરોની કોમેડી લોકોમાં આકર્ષણ બની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh