Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે વર્ષ ર૦ર૩ માં બાગાયત વિભાગની ફળઝાડ પ્લાન્ટીંગમાં રીયલ્સ , ઓછા ખેતી ખર્ચવાળા ફળપાકો, ઘનિષ્ટ ખેતીમાં વાવેતર કરેલ ફળપાકો આંબા, જમફળ, લીંબુ, દાડમ, ચીકું, બોર, સિતાફળ, આમળા, અંજીર, નાળિયેરી, કેળા, પપૈયા વિગેરેના વાવેતરમાં આર્થિક સહાયનો લાભ લેવા માટે સરકાર દ્વારા ખુલ્લા મૂકવામાં આવેલ આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી તા. ૩૧-પ-ર૦ર૩ સુધીમાં ઓનલાઈન અરજીઓ કરી જરૃરી સાધનીક કાગળો (અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧ર, ૮-અ, જાતિના દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક બચત ખાતાની નકલ) સાથેની અરજીઓ કચેરીના સરનામે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૃમ નં. એ-ર-૧૧, લાલપુર રોડ, જામખંભાળિયા તાત્કાલિક પહોંચતી કરવા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag