Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજી વખત દિલ્હી એમસીડીના મેયર-ડે.મેયરની ચૂંટણી ખોરંભે
નવી દિલ્હી તા. ૬ઃ દિલ્હી એમસીડીના મેયર અને ડે.મેયરની ચૂંટણી આજે ત્રીજી વખત ખોરંભે પડી ગઈ છે. આજે પણ ગૃહમાં હોબાળો થયો હોવાના અહેવાલો છે. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવશે, તેમ જાણવા મળે છે. આ મુદ્દે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાનું પણ નક્કી થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag