Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમેજીંગ ફોટોગ્રાફર એસો. દ્વારા
જામનગરના ઈમેજીંગ ફોટોગ્રાફર એસો.ના સભ્ય હંસરાજભાઈ પરમારનું કોરોનામાં મૃત્યુ નિપજ્યું હતું. તેમની પુત્રીને સંસ્થા તરફથી રૃા. રપ હજારની સહાય ધારાસભ્ય રિવાબા જાડેજા તથા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે આપવામાં આવી હતી. આ સમયે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સંસ્થાના પ્રમુખ રાજુભાઈ યાદવ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, નાથાભાઈ, પ્રહ્લાદ સીંઘવ, સેક્રેટરી ભરતભાઈ ચૌહાણ, સભ્યો, હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag