Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૬ ઃ જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાય રહે અને કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફીટનેશ ઈન્સ્પેકશનમાં હાજર રહેવા જણાવાયું છે.
જે અંતર્ગત, આરટીઓ કચેરી, જામનગર દ્વારા ધ્રોલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડીઝલના પંપ પાસે તા.૨૨ના, કાલાવડમાં જીઈબી ઓફિસની સામે, વાવડી રોડ પાસે તા.૨૩, લાલપુરમાં તા.૨૪ના લાલપુર માર્કેટીંગ યાર્ડની સામે, ૬૬ કેવી બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ જામજોધપુરમાં જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું મેદાન સ્થળે તા.૨૪ના તમામ પ્રકારના વાહનોનો ફીટનેશ ઈન્સ્પેક્શન કેમ્પ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag