Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરેલી જિલ્લામાં મૂકી દેવાયાઃ
..... .
ખંભાળિયા તા.૬: દ્વારકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં કવરેજ માટે આવેલા ટીવી ચેનલના એક પત્રકાર સાથે એક ફોજદારે ગેરવર્તણૂંક કર્યાની કરાયેલી ફરિયાદ પછી તપાસના અંતે આ ફોજદારની અમરેલીમાં બદલી કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કવરેજ બાબતે ટીવી ચેનલના એક પત્રકાર સાથે સ્થાનિક પોલીસના પીએસઆઈ બિપીન જોગલને બોલાચાલી થઈ હતી. ત્યારપછી આ ફોજદારે ગેરવર્તણૂંક કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસ કરાયા પછી દ્વારકા મંદિર વ્યવસ્થાના ફોજદારની અમરેલી જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag