Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાની એસડીસીસીએલ પબ્લિક સ્કૂલમાં ઉજવાયું ગણતંત્ર પર્વ

સિક્કા તા. ૬ઃ દિગ્વિજય ગ્રામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ.ડી.સી.બી.એલ. સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વે કંપનીના સીઈઓ કે.કે. રાજીવ નાંબિયારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો, અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિવિધ શાળાઓના આચાર્યો દ્વારા કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ પૈકી શ્રેષ્ઠ પરિણામો લાવનાર અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનારા વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરાયું હતું. પરેડ અને માર્ચ પાસ્ટ પછી ૧પ૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ વિવિધ ઈવેન્ટ્સ રજૂ કરી સૌને મંત્રમુંગ્ધ કર્યા હતાં. આ પ્રસંગે વાલીઓ તથા સહભાગીઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh