Advertisement
Author: નોબત સમાચાર

મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેના માર્ગ ઉપર જોખમી ગાબડું

જામનગર ન્યાય મંદિર સામે

જામનગરના ગૌરવપથ પર ન્યાય મંદિરની સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે જ માર્ગમાં એક મોટું ગાબડું પડી ગયું છે. આ માર્ગ ઉપર નાના-મોટા વાહનો તેમજ રાહદારીઓની સતત અને વ્યાપક અવરજવર રહે છે. માર્ગ વચ્ચોવચ્ચ પડેલા આ મસમોટા અને ઉંડા ખાડાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માત, વાહનોને નુકસાન થવાના બનાવો બની રહ્યા છે. આ ખાડો પૂરી રસ્તાને સમથળ કરવા ત્રણ-ચાર વખત કામ થયું છે. પણ સાવ અણઘડ કામના કારણે તે જ સ્થળે ફરીથી ખાડો થઈ જાય છે. આ જોખમી ખાડો સત્વરે વ્યવસ્થિત રીતે પુરવાની તાતી જરૃર છે.... મનપા તંત્ર કરશે. ??

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh