Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મહિલા કોલેજ પાસેથી હિમતનગર તરફ જવાની શેરીના માર્ગ ઉપર છેલ્લા ઘણાં સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. જેથી આ શેરીમાંથી અવરજવર કરવામાં ભારે પરેશાની થઈ રહી છે. આ ગંદા પાણી શાળાની ગટરમાંથી છોડવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. શાળા સંચાલકો દાદ આપતા નથી. આ વિસ્તારના કોર્પોરેટરોને તેમજ મનામાં અનેકવખત રજુઆત કરવા છતાં કોઈ પરિસ્થિતિ જોવા પણ ફરક્યું નથી. આ ગંદા પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને શેરીમાંથી શાળાના બાળકો તથા રાહદારીઓ સરળતાથી અવરજવર કરી શકે તેવી કાર્યવાહી કરવા લત્તાવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial