Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સોશ્યલ ગ્રુપ- શ્રી જલારામ મંદિર દ્વારા
રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર (દ્વારકા) દ્વારા માત્ર એક રૃપિયાના ટોકનથી થતા માતુશ્રી વીરબાઈના આદર્શ લગ્નમાં તા. ૧૧-૮-ર૩ ના ૩ર૧ મા લગ્ન સંપન્ન થયા હતાં. જેમાં કન્યા હિરલબેન કિશોરભાઈ મશરૃ (સુરજકરાડી) તથા વરરાજા જય હિરેનભાઈ કોટેચા (રાજકોટ) લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ લગ્નના યજમાન આનંદભાઈ ઠકકર (ઉનડકટ) ભાવનગર રહ્યા હતાં. લગ્નોત્સવને સફળ બનાવવા અશ્વિનભાઈ ગોકાણી, નટુભાઈ રૃપારેલીયા, ભદ્રેશભાઈ ધોકાઈ તથા સ્ટાફ તેમજ જલારામ મહિલા સત્સંગ મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial