Advertisement
Author: નોબત સમાચાર

મિત્રપ્રેમના પૌરાણિક દૃષ્ટાંતો શ્રીરામ-હનુમાન અને કૃષ્ણ-સુદામા

આજે આપણે હનુમાન જયંતી ઉજવી રહ્યા છે. થોડા દિવસો પહેલા શ્રીરામ જન્મોત્સવ ઉજવાયો. ભગવાન શ્રીરામ અને  હનુમાનજી વચ્ચેની અલૌકિક સંબંધોનો ભગવાન ભકતની ઉપમા અપાય છે પરંતુ હનુમાન ચાલીસામાં કહેવાયું છે તે મુજબ ભગવાન શ્રીરામે હનુમાનજીને ભરત જેવા જ ભાઈ ગણાવ્યા હતા.

દોસ્ત, મિત્ર કે આપણને ભાઈસમાન પ્રેમ  અપાય છે. ભગવાન શ્રીકૃષ્ણ-સુદામાનો સંબંધ પણ મિત્ર પ્રેમનું જ અનુપમ દૃષ્ટાંત છે. આપણે આ બધા દૃષ્ટાંતોમાંથી  સકારાત્મક પ્રેરણા મેળવીને આપવા તમામ સંબંધોને ત્યાગ, પ્રેમ અને ભાવનાથી સુદૃઢ બનાવીએ તો ઘણી જ દુન્યવી સ મસ્યાઓ ઘટી જાય, મટે કે નહી?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh