Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં કે.વી. રોડ આવેલ સંસ્કૃત પાઠશાળામાં પવિત્ર પુરૃષોત્તમ માસ નિમિત્તે તા. ૧ર-૮-ર૩ થી તા. ૧૬-૮-ર૩ સુધી સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી અગિયાર મણ ધાન્યથી સર્વર્તો ભદ્ર મંડળના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભગવાન લક્ષ્મી-નારાયણની ત્રીસૌપચાર પૂજા તથા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી મંડળની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ધાર્મિકોત્સવના આયોજક શાસ્ત્રી જતીનભાઈ જાની (૯૮રપ૭ ર૦૬૩૩)એ ધર્મપ્રેમીઓને દર્શનનો લાભ લેવા તથા ધાન્ય, ભેટ,વસ્ત્ર, દક્ષીણાનો સહયોગ આપવા યજમાન પદ નોંધાવવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial