Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર દસ ગામ દીઠ હરતું-ફરતું પશુ દવાખાનાની સુવિધા છે, પણ વાડીનાર પંથકના દસ ગામદીઠ ફાળવાયેલ હરતું-ફરતું પશુદવાખાનું છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં ધૂળ ખાતું પડ્યું છે.
આ અંગે ૧૯૬ર હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરતા 'ડોક્ટર રજા ઉપર છે'નો જવાબ મળે છે. આ પશુ દવાખાનું બંધ પડ્યું હોવાથી હાલના ચોમાસાના સમયગાળામાં પશુઓની સારવાર થઈ શકતી નથી. જો અન્ય ડોક્ટરને ફરજ સોંપાય તો મુંગા પશુઓને બીમારીમાં સારવાર મળી શકે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial