Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વામિજીની પ્રતીમાને પુષ્પાંજલી અર્પણઃ
સ્વામિ વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ડીકેવી સર્કલ પાસે આવેલા સ્વામીજીની પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર પછી ભારતીય જનતા યુવા મોરચા તથા જામનગર મહાનગર દ્વારા યંગ ઈન્ડિયા રન / યુવા ભારત-દોડ (મેરેથોન)નું યોજાઈ હતી. જામનગરના ડીકેવી સર્કલથી આ યુવા ભારત દોડ શરૃ કરવામાં આવી હતી. આ દોડમાં વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા હતાં. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પવનહંસના ડાયરેકટર અમીબેન પરીખ, કોર્પાેરેટર કિશનભાઈ માડમ, ગોપાલભાઈ સોરઠીયા, બાબુભાઈ ચાવડા, ડિમ્પલબેન રાવલ, યુવા મોરચાના હરેન્દ્રસિંહ ગોહિલ, દિલીપસિંહ જાડેજા, વિરલ બારડ, પ્રતીક ઠાકર સહિતના શહેર સંગઠનના હોદેદારો તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag