Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો અ૫ાશે
જામનગર તા.૧૨ઃ નાગોરી વણિક જ્ઞાતિ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજન તથા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૧૫/૧ ને રવિવારે સાંજે ૫ વાગ્યે શ્રી વિશ્વકર્મા સુથાર જ્ઞાતિની વાડી, પંચેશ્વરટાવર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ અનિલ ભુતડા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag