Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ), ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિયમ - બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની/ફેક્ટરી/કોન્ટ્રાક્ટ/ શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરીને ડિસેમ્બર-૨૦૨૨ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તારીખ ૩૦ મી જાન્યુઆરી-૨૦૨૩ સુધીમાં વેબસાઈટ પર ઓનલાઈન અથવા રૃબરૃ- ટપાલ મારફત મોકલી આપવાના રહેશે, અન્યથા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા ના હેલ્પ લાઇન નંબર-૬૩૫૭ ૩૯૦ ૩૯૦ અથવા રૃબરૃ સંપર્ક કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag