Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ વિસ્તારમાં ઉત્તરાયણના સમયમાં પતંગ ઉડાડવામાં દોરીથી કોઈ પક્ષી કે અબોલજીવ ઘાયલ થાય તો કરૃણા અભિયાનના માધ્યમથી વન વિભાગ તથા એનજીઓનો સંપર્ક સાધવા જણાવાયું છે.
ખંભાળીયામાં આરએફઓ કે.કે. પિંડારીયા ૦ર૮૩૩ ર૩ર૭૭૪, કિશન ગોજીયા ૯૬૮૭૧ ૪પ૭૧૭, રઘુવીરસિંહ જાડેજા ૯૭૧૭૬ પપ૬૯૪ તથા બિલીયન ડ્રીમ્ઝ ગૃપના નિકુંજભાઈ વ્યાસ ૮૪૬૦ર ર૧૧૧પ, હાર્દિક જોશી ૮૦૦૦૮ ૮૦૧૮૧, જયેશભાઈ વ્યાસ ૯૧૦૪પ ૩૩૦૧૦૭ નો સંપર્ક કરવો.
ભાણવડ વિસ્તાર માટે કરૃણા અભિયાન માટે હેલ્પલાઈન નંબરો આર.એફ.ઓ. સોલંકી ૮૧૪૦૦ ૮૧૧૪૩, સોઢાભાઈ ૯૭ર૩૪ ૩૭૦રર, રામદેભાઈ ૮૧૪૦૪ પ૪૧૪૪નો સંપર્ક કરવા તથા લોકોને સવારે નવ પહેલા તથા સાંજે પાંચ વાગ્યા પછી પતંગ નહીં ઉડાડવા અપીલ કરવામાં આવી છે. એનિમલ કેર્સ ગૃપ, એનિમલ લવર્સ ગૃપ, અબોલતિર્થ, બિલીયન ડ્રીમ્ઝ ગૃપ વગેરે સંસ્થાઓ સામેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag