Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી યુવતી ગુમ

                                                                                                                                                                                                      

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૦માં આવેલા કાનાનગર પાસે વસવાટ કરતા નયનાબેન સુંદરભાઈ કટારમલ નામના ભાનુશાળી પ્રૌઢાના પુત્રી નિશાબેન પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલ્યા જતાં પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવતીનો પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. સિટી એ ડિવિઝનના જમાદાર એમ.એમ. જાડેજા તથા એલ.કે. જાદવે ફોટા તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh