Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લા પંથકમાં શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

મોટી લાખાણી, ખીલોસ સહિતના

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ૧૪: જામનગર તાલુકાના જામવણંથલી, મોટી લાખાણી, ખીલોસ વિગેરે ગામોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી અનિતાબેન ઉઘાડ, નાયબ સચિવ પૂજાબેન ભરડવા, રાજેશભાઈ ઉધાડ, તાલુકા પંચાયતના સદસ્ય નાથાભાઈ ટોરિયા, ગામના સરપંચો, આગેવાનો, શાળા પરિવાર વગેરેની ઉપસ્થિત રહી હતી.

નવા પ્રવેશ મામલે બાળકોને કુમકુમ તિલક કરી, આવકારીને ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh