Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલ બંગલા સર્કલ નજીકમાં આવેલા
જામનગરના લાલબંગલા સર્કલમાં નવા સરકીટ હાઉસ પાછળ રીનોવેશન પછી કાટમાળના ઢગલાં, વાયરોના ગુંચળા, ઝાળી-ઝાંખરાના કારણે ખૂબ જ દુર્દશા જેવા દૃષ્યો જોવા મળી રહ્યા છે. સરકીટ હાઉસ સંકુલમાં પણ જો આવી ગંદકી ફેલાયેલી હોય, જવાબદાર તંત્રની લાપરવાહી જ કારણભૂત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial