Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.પી.ના જન્મદિન નિમિત્તે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. જયરાજસિંહ વાળાએ તેમનો જન્મદિવસ સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અભિષેક કરી ઉજવ્યો હતો. આ પ્રસંગે ખંભાળીયા તેમજ સલાયાના આગેવાનો નિકુંજભાઈ વ્યાસ, લાલજીભાઈ ભુવા, આનંદ લાલ, સુમિત લાલ, હરપાલસિંહ જેઠવા, શક્તિસિંહ વાળા, મહંત પ્રવિણગીરીએ એસ.પી.ને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial