Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવા ભાજ૫ દ્વારા
ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા શહેર યુવા ભાજપ દ્વારા પાલિકાને આવેદનપત્ર આપીને ખંભાળીયામાં ખંભાળીયા શબ્દને બદલે "જામખંભાળીયા" શબ્દ પ્રયોગ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
ખંભાળીયા શહેરને જામનગરના રાજવી જામસાહેબ દ્વારા વસાવાયેલું હોય, તેમના નામની સ્મૃતિમાં ખંભાળીયાનું નામ જામખંભાળીયા રખાયેલું છે, ત્યારે દરેક સરકારી કચેરી તથા સ્થળો પર અને પત્રવ્યવહારમાં ખંભાળીયાને બદલે "જામખંભાળીયા" શબ્દનો પ્રયોગ કરવા માંગણી કરી હતી. ભાજપ શહેર પ્રમુખ પ્રશાંતભાઈ નકુમ, જિલ્લા ઉપપ્રમુખ બ્રીજરાજસિંહ જાડેજા તથા અન્ય હોદ્દેદારો અક્ષયસિંહ ચુડાસમા, દેવ શાહ, મહાવીરસિંહ જાડેજા, નિશીતભાઈ કાનાણી, જી.જે. ચુડાસમા વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial