Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમોનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહીઃ
જામનગર તા. ૧૪: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. ૧પ-૬-ર૦રપ ના ઠરાવ ક્રમાંક એસીડી/એડબલ્યુબી/ઈ-મેલ)ર/ર૦ર૪/૧૯૬૧૮/પી૩ અન્વયે ઊંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ જે ગ્લુ બોર્ડ કે સ્ટિકી ટ્રેપ તરીકે પણ ઓળખાય છે, તેના ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિમલ ચૌધરીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial