Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના દારૂબંધી ભંગના ગુન્હામાં ચોટીલાના ચાનપામાંથી આરોપી ઝબ્બે

દ્વારકા એસઓજી દ્વારા પકડી લેવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ખંભાળિયા પોલીસ મથકના દારૂબંધી ભંગના એક ગુન્હામાં સંડોવાયેલા ચોટીલા તાલુકાના ચાનપા ગામના શખ્સને દ્વારકા એસઓજીએ પકડી લીધો છે.

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગ અંગે ગયા વર્ષે ગુન્હો નોંધાયા પછી કુલદીપ ગોહિલ ઉર્ફે ધમભા નારણભાઈ નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ચોટીલાના ચાનપા ગામના આ શખસની શોધ કરાતી હતી.

તે દરમિયાન ઉપરોક્ત આરોપી અંગે દેવભૂમિ દ્વારકા એસઓજીને બાતમી મળતા આ શખ્સની અટકાયત કરી લેવાઈ છે. તેના ગામમાંથી આરોપીને દબોચી ખંભાળિયા પોલીસને સોંપાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh