Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે જેલહવાલે કર્યાે:
જામનગર તા. ૧૪: જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી એક શખ્સે એકાદ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આરોપીને પકડી લઈ જેલહવાલે કર્યાે છે.
જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની પંદર વર્ષની સગીરાને કેટલાક મહિનાઓ પહેલા વિજય ટોયટા નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.
ત્યારપછી આ શખ્સે તે સગીરા પર છેલ્લા એક વર્ષમાં કેટલીક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતની સગીરાએ પરિવારને જાણ કર્યા પછી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ હતી. પોલીસે આરોપી વિજય ટોયટાને દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial