Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૯ ઃ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીયપક્ષ તરીકેનો દરજ્જો મળતા ખંભાળીયા પક્ષના જિલ્લા કાર્યાલયમાં પેંડા વહેંચી ખુશાલી વ્યકત કરવામાં આવી હતી. જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રામજીભાઈ સતવારા તથા પક્ષના આગેવાનો-કાર્યકર્તાઓ જોડાયા હતા. ખંભાળીયા વાલ્મીકી સમાજના અગ્રણી અને કોંગ્રેસ સેવા સમિતિના પ્રમુખ વજુભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. જિલ્લા પ્રમુખ તથા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag