Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. પરંતુ બજેટમાં સુધારા થયેલ હોવાથી આ યોજનાને રાજ્ય સરકારની મંજુરી મળ્યા પછી શરૃ કરવામાં આવશે. જેની જાહેરાત વર્તમાન પત્ર મારફત કરવામાં આવશે. વર્ષ-ર૦૦૬ થી બાકી મિલકત વેરા-વોટર ચાર્જ ઉપર જાહેર થયેલ સો ટકા વ્યાજ માફી જાહેર થયેલ યોજના તા. ૩૦-૪-ર૩ સુધી ચાલુ રહેનાર હોય તેઓ લાભ લેવા જામનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag