Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં
જામનગર તા. ૧૯ઃ કલ્યાણપુર તાલુકાના નંદાણામાં સમસ્ત સચદેવ-જાખરીયા પરિવારના સુરાપુરા ડાડાના મંદિરના પાવન સાંનિધ્યમાં આગામી તા. ર૭-૪-ર૦ર૩ (ગુરૃવાર)ના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ વાગ્યે હવનનો પ્રારંભ અને બપોરે ૧ વાગ્યે હવનની પૂર્ણાહુતિ અને ત્યારપછી મહાપ્રસાદીનું આયોજન સુરાપુરા ડાડાનું મંદિર, ગૌશાળાની બાજુમાં, નંદાણા (જામનગર-દ્વારકા હાઈ-વે)માં કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્યપદે મયુરભાઈ આરંભડિયા (નંદાણા) રહેશે. સમસ્ત સચદેવ જાખરીયા પરિવારને આ પ્રસંગે પધારવા તેમજ વધુ માહિતી માટે કારૃભાઈ સચદેવ (મો.૯૯રપ૮ પ૬૯૭૯) અથવા શશીકાંતભાઈ સચદેવ (મો.૯૪ર૬૬ ૩૪ર૪૭)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag