Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ઓશવાળ આયુષ સુપર સ્પે. હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ

ધારાસભ્ય પબુભા માણેકના સહયોગથી

દ્વારકા તા. ૧૭ઃ ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ (જામનગર) દ્વારા આગામી તા. ૧૯-૩-ર૦ર૩ ને રવિવારના દ્વારકામાં નિઃશુલ્ક મેગા નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાની વિશ્વકર્મા ધર્મશાળામાં સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી કેમ્પમાં અનુભવી ડોક્ટર્સની ટીમ સેવા આપશે.

કેમ્પમાં કાર્ડિયોલોજી, ન્યૂરો સર્જરી, યુરોલોજી, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી, બાળકોનો વિભાગ, જનરલ સર્જન, જનરલ મેડીસીન જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત મા કાર્ડ તથા આયુષ્માન કાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશનની સારવાર પણ આપવામાં આવશે. આ કેમ્પમાં સ્થાનિય ધારાસભ્ય પબુભા માણેકનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પ વિશે મો. ૭પ૭૩૦ ૮૮૮૮૪, ૭પ્૭૩૦ ૮૮૮૮પ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh