Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રિજ નીચે સળગાવેલા ટાયર જોવા મળ્યા!
જામનગરના ૫ી.એન. માર્ગને બેડી સાથે જોડતા ઓવરબ્રિજ પર ગઈરાત્રે કેટલાક સાંધાઓમાં આગ જોવા મળતા કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જાણના પગલે દોડી ગયેલા ફાયર બ્રિગેડના સ્ટાફે તે આગને બુઝાવી હતી. સ્થળ પર આવી ગયેલા સ્થાનિક નગરસેવક નુરમામદ પલેજાની ઉપસ્થિતિમાં તપાસણી કરાતા પુલ નીચે કેટલાક ટાયરો સળગેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે પુલના સાંધામાં આગ કઈ રીતે જોવા મળી તેવો પ્રશ્ન ઉઠ્યો છે. આ બાબતની તપાસ માટે કોર્પોરેટર અને એડવોકેટ નુરમામદ પલેજાએ માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag