Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ ભારતીય ટપાલ વિભાગ દ્વારા નેશનલ લેવલની આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં આગામી તા. ર૪ માર્ચ સુધી ૧પ વર્ષથી નીચેના વયજૂથમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ સ્પર્ધા શાળા કક્ષાએ પણ યોજાશે. ઉપરોકત સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ આ અંગે વધુ માહિતી મેળવવા માટે અધિક્ષક ડાકઘરની કચેરી હેડ પોસ્ટ ઓફિસ, બીજો માળ, ચાંદી બજાર, જામનગરમાં સંપર્ક સાધી શકાશે. તેમ અધિક્ષક ડાકઘરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag