Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પોર્ટસ-ઓથોરિટી- જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા
ખંભાળીયા તા. ૨૦: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની રમતોના ટાઈમટેબલ મુજબ લોન ટેનીસ તા. ૨૭-૧૧-૨૫ જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, સલાયા રોડ, સુકી ખેતીની બાજુમાં, હરીપરમાં સવારે ૮ વાગ્યે જેમાં સંપર્ક ૮૨૦૦૯૫૭૫૨૨ નંબર કરવાનો રહેશે. તદુપરાંત કરાટે રમત માટે તા. ૨૮-૧૧-૨૫ જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, સલાયા રોડ, સુકી ખેતીની બાજુમાં હરીપરમાં સવારે ૮ વાગ્યે જેમાં સંપર્ક નંબર ૮૮૪૯૩૫૪૯૦૦ તથા બાસ્કેટબોલ માટે તા. ૨૯-૧૧-૨૫ જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, સલાયા રોડ, સુકી ખેતીની બાજુમાં હરીપરમાં સવારે ૮ વાગ્યે જેમાં સંપર્ક નંબર ૯૫૮૬૭૬૬૪૪૫ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial