Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના
દ્વારકાની માનસિક દિવ્યાંગ બાળકો માટેની ખૂબ જ જાણીતી સંસ્થા, રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના માનસિક દિવ્યાંગ બાળકોએ તો જાણે રેકોર્ડની પરંપરા સર્જી છે. સંસ્થાના બાળકોને મ્યુઝિક થેરાપીથી પણ દીક્ષિત કરવામાં આવી રહ્યા છે, જેમાં છ બાળકો તબલામાં સંગીત વિશારદ કરી રહ્યા છે. ગત્ એપ્રિલ ર૦ર૩ માં નવગુજરાત સંગીત વિદ્યાપીઠ, ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય સંસ્થામાંથી દ્વિતીય વર્ષની પરીક્ષા 'તબલા વાદન'માં આપી પ્રથમ શ્રેણીમાં છ દિવ્યાંગો ઉત્તીર્ણ થઈ સંસ્થાનું તેમજ વાલીઓનું પણ નામ રોશન કર્યું છે. તેઓની આ અસાધારણ સિદ્ધિથી ચોમેરથી તેમને અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ સિદ્ધિને તેમના કલા ગુરુ પુરુષોત્તમભાઈ કછેટિયા તથા સંસ્થાના ટ્રસ્ટી ગણે પણ બિરદાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial