Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટથી સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી
જામનગર તા. ર૧ઃ જામનગરના લીમડાલાઈન વિસ્તારના એક મોબાઈલ ફોનના શો-રૃમમાં ગઈકાલે રાજકોટથી સેન્ટ્રલ જીએસટીની ટૂકડી તપાસ માટે આવી હતી જ્યાં ઈનવોઈસ ગોટાળા થયા હોવાનું જાણવા મળે છે.
જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલ એક મોબાઈલ ફોનના શો-રૃમમાં રાજકોટ સ્થિત સેન્ટ્રલ જીએસટી વિભાગની ટૂકડીના સુપ્રિ. રાજીવ મણિયાર વગેરેએ તપાસ કરી હતી.
મળતી માહિતી મુજબ માલના વેંચાણ વગર માત્ર બીલ બનાવી ઈનવોઈસ કૌભાંડ ચલાવાતું હોવાની માહિતી મુજબ આ સર્ચ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને રિફંડમાં ગોટાળા થતા હોવાની પણ માહિતી મળી હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ પછી મોડી સાંજે આ ટીમ તપાસના અંતે રાજકોટ પરત ફરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial