Advertisement
Author: નોબત સમાચાર

લોહાણા જ્ઞાતિના બાળકો તથા બહેનો માટે વેલકમ નવરાત્રિ 'રમશે રઘુવંશી'

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા

જામનગર તા. ર૧ઃ જામનગરની લોહાણા જ્ઞાતિની ૩૬ વર્ષથી કાર્યરત સંસ્થા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન તા. ૮-૧૦-ર૩ રવિવારના કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના ૭ વર્ષ સુધીના બાળકો માટે વેલડ્રેસ સ્પર્ધા, ૮ થી ૧૪ વર્ષ સુધીના બાળકો તથા ૧૪ વર્ષથી ઉપરના બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વધુ વિગતો માટે પ્રોજેકટ ચેરમેન અલકાબેન નથવાણી (મો.૯૬૬ર૭ ૩૩૩ર૧) મંત્રી ખ્યાતિબેન ચોલેરા (મો.૯૯રપ૧ ૧ર૧૯૯) અથવા જાન્હવીબેન મશરૃ (મો. ૯૦૬૭૪ ૪પ૩૭૮) નો સંપર્ક કરવો. રમવાના તથા જોવા માટેના પાસ (૧) મનોહર એમ્પોરીયમ પટેલ કોલોની શેરી નં.૧ રોડ નંબર ૧, (ર) ઠા. રણછોડદાસ ગોકલદાસ, લીમડા લેન, મેઈન રોડ, આણદાબાવા આશ્રમ પાસે, (૩) જય નમકીન એન્ડ સ્વીટ્સ ત્રિમંદિરની પાછળ રાજમોતી ટાઉનશી૫, તુલસી ગ્રીનવુડની સામેથી મળી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh