Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧ઃ હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા જામનગર શહેર તથા બાવન ગામમાં વસતા સમસ્ત જ્ઞાતિજનો માટે આનાફોળથી સંવત્સરી જમણનું આયોજન તા. ર૪-૯-ર૩ ના સવારે ૧૧ થી બપોરે ર વાગ્યા સુધી ઓશવાળ સેન્ટર, જામનગરમાં કરવામાં આવ્યું છે.
પર્યુષણ પર્વમાં અઠ્ઠમ કે તેનાથી ઉપરની તપસ્યા કરેલ તપસ્વીઓના નામ ભવ્ય સુમરીયા (૯૧પ૭૮ ૪૦૯૭૩)ને તા. ર૩-૯ સુધીમાં સાંજે પ થી ૯ દરમ્યાન નોંધાવી દેવાના રહેશે.
આ સંવત્સરી જમણ સંપૂર્ણ પણ બેસાડીને જમાડવાનું આયોજન કરેલ છે. આ માટે દરેક હાલારી વિશા ઓશવાળ સ્નાત્ર મંડળ તેમજ મહિલા મંડળ, ઓશવાળ સ્ટુડન્ટ યુનિયન તેમજ દરેક ઘર દીઠ એક વ્યક્તિને પીરસવાના કાર્યમાં હાથ-સહકાર આપવા અનુરોધ કરાયો છે. વસ્તીગ્રંથ (ડિરેકટરી) તથા આઈ-કાર્ડ અંગેના ફોર્મ જેને ભરવાના બાકી હોય તે સંવત્સરી જમણવાર દરમ્યાન કાઉન્ટર પરથી ફોર્મ મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial