Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં
ચંદીગઢ તા. ૨૧ઃ એકતરફ ભારત-કેનેડાના સંબંધો વણસ્યા પછી અસાધારણ સ્થિતિ ઊભી થઈ છે તો બીજીતરફ પંજાબ પોલીસના હજારો જવાનોએ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના આરોપી ગોલ્ડી મરાડ ગેન્ગના ગુંડાઓ પર છાપેમારી શરૃ કરી છે. આ સ્થિતિને ધ્યાને લઈને સમગ્ર પંજાબ રાજ્યમાં પોલીસ દ્વારા રેડએલર્ટ જાહેર કરી દેવાયુ હોવાનું જાણવા મળે છે. આ અંગે પંજાબ સરકાર કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial