Advertisement
Author: નોબત સમાચાર

દીવાલના પુનઃનિર્માણ કાર્યની મેયર દ્વારા સમીક્ષા

સત્યનારાયણ મંદિર રોડ પર

તાજેતરમાં જામનગરમાં અતિવૃષ્ટિ વખતે સત્યનારાયણ મંદિર રોડ પર મંદિર સંલગ્ન દીવાલનાં બે હિસ્સા ધરાશાયી થયા હતાં. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ત્યાર પછી તંત્ર દ્વારા તાકીદે દિવાલનું પુનઃ નિર્માણ આરંભ કરવામાં આવ્યું હતું. આજે મેયર બીનાબેન કોઠારી દ્વારા સાઈટ વિઝીટ કરી દીવાલના પુનઃ નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે તંત્રના ઈજનેરો તથા મંદિરના મુખ્યાજી અને સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh