Advertisement
Author: નોબત સમાચાર

ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ સેવા મંડળ જામનગર દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

આગામી તા.૩૦મી જુલાઈના

જામનગર તા.૧૮ ઃ ગુર્જર ૫ુષ્કર્ણા બ્રાહ્મણ સેવા મંડળ જામનગર દ્વારા આગામી તા.૩૦-૭ના સાંજે ૫થી ૮ સુધી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જનરલ મિટીંગ, હોદ્દેદારો, ટ્રસ્ટીઓની ચૂંટણી પણ રાખવામાં આવી છે.

જ્ઞાતિના બાળકો જેઓએ કે.જી.થી કોલેજ સુધીનો અભ્યાસ કર્યાે હોય તેમણે માર્કશીટની નકલ તા.૨૦-૭ સુધીમાં મોકલી આપવાની રહેશે

દયાશંકર બ્રહ્મપુરી કે.વી. રોડમાં આયોજિત આ કાર્યક્રમ પછી સમૂહ ભોજનનું પણ આયોજન થયું છે તેમ પ્રમુખ કિશોર મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh