Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮ ઃ જામનગરના નવાગામ ઘેડમાં ઉબડખાબડ રસ્તાની મરામત કરાવવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રદેશ મંત્રી સુભાષ ગુજરાતીએ આ રજૂઆતમાં જણાવ્યું કે સીસી રોડ બનાવ્યા પણ ત્યાં ગેસ કંપની દ્વારા પાઈપલાઈન નાખવા માટે રસ્તામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રસ્તામાં લેવલીંગ કરવામાં આવ્યું નથી.
આ વિસ્તારમાં સ્કૂલ આવેલ છે ત્યાં દરરોજ હજારો લોકો, બાળકો, વાલીઓની અવરજવર રહે છે. તેમને ખૂબજ મુશ્કેલી પડી રહી છે. આથી સત્વરે રોડની મરામત કરાવવાની જરૃર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial