Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત રઘુવંશી યુવક-યુવતી પરિચય ગ્રુપ દ્વારા 'ગેટ ટુ ગેધર' કાર્યક્રમ યોજાશે

ખંભાળિયાની લોહાણા મહાજન વાડીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: સમસ્ત રઘુવંશી યુવક-યુવતી પરિચય ગ્રુપ-જામખંભાળિયા દ્વારા સગાઈ-લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ગેટ ગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧/૩ ના રવિવારે બપોરે ૧ર-૩૦ થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન નવી લોહાણા મહાજન વાડી, બેઠક રોડ, જામખંભાળિયામાં રાખવામાં આવ્યો છે. ઈ.સ. ૧૯૭પ થી ૧૯૯પ દરમિયાન જન્મેલા સમસ્ત રઘુવંશી યુવક-યુવતીઓએ તેમનો બાયોડેટા મોકલવા માટે તા. ર૦/૧ સુધીમાં હસમુખભાઈ જી. દત્તાણી (મો. ૯૩૭૭ર ૯૩૭૮ર), એસ.પી. ચેમ્બર, ક્રિષ્ના કોમ્પયુટરની પાસે, જામખંભાળિયા તથા પોરબંદરમાં હિતેષભાઈ ઉનડકટ (મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh